Home
Chingari Jo Jindagi Badal De in Gujarati (ચિંગારી જે જિંદગી બદલી નાખે)
Barnes and Noble

Current price: $14.99

Size: OS
Loading Inventory...
*Product information may vary - to confirm product availability, pricing, shipping and return information please contact Barnes and Noble
આખું કૉર્પોરેટ જગત અને કૉર્પોરેટ તજજ્ઞ એમના સેમિનારમાં જોડાય છે, જેથી તેઓ પોતાની અંદર રહેલી સીમાઓ અને રુકાવટને તોડી શકે.
-સી.એન.એન., આઈ.બી.એન.
પી.એસ. રાઠોર સમાજ માટે મહાન કાર્ય કરી રહ્યા છે. સમાજને આની વધારે જરૂરિયાત છે. મારી શુભકામનાઓ છે કે પી.એસ. રાઠોર બદલાવના આ કાર્યને વિશાળ સ્તર પર લઈ જાય. - રજત શર્મા (સી.ઈ.ઓ.) ઈન્ડિયા ટી.વી.
આ વ્યક્તિ ૧૨ કલાકમાં કોઈની પણ જિંદગી બદલવાની તાકાત રાખે છે. આમનું કાર્ય અંગત અને વ્યવસાયિક જિંદગી બંને માટે લાભદાયક છે.
-હિન્દુસ્તાન ટાઈમ્સ
આપણાં મનમાં વધારે ભય છે, પરંતુ ખૂબ વધારે ઊર્જા અને શક્તિ પણ છે, એક વખત એનો અહેસાસ થઈ જાય તો બધા ભય દૂર થઈ જાય છે. પી.એસ. રાઠોરનું કાર્ય તમારા અંદરની શક્તિને બહાર કાઢવાનું છે.
- ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા